અરવલ્લી જીલ્લા ના મેઘરજ ગમે કસ્બા માં રહેતા જાવેદ ઈસ્માઈલ કાઝી મિત્ર ને પોલીસ ને મળેલ ગુપ્ત બાતમીના આધારે પોલીશ અધિક્ષક કે.એન.ડામોર સુચનાથી પી.એસ.આઈ આર .જી.બારોટે પોતાના LCB સ્ટાફ ના જવનો ને સથે રાખી જાવેદ કાઝી ના ઘેર થી એક બજાજ પલ્સર અને બીજી પાસન પ્રો મળી હતી આ ગાડીઓ તેના જણાવ્યા અનુસાર તેના મિત્ર મોહમદ ખાન સુભાષ ખાન મકરાણી એ ભેગા મળી ને મેઘરજ રામનગર માંથી ચોરીકારેલ હતી.
અને તેઓ આ તેઓ આ બાઈક સિવાય અન્ય બે બાઈકો એક ગફ્ફાર અસુભાઈ શેખ રહેવાસી કાટકુઆ માલપુર ને વેચવા માટે તેના ઘેર મુકી રાખલ હતી જયારે અન્ય એક મોટર સાયકલ નિતન ઉર્ફે ભોળાભાઈ મકવાણા માલપુરના કાટકુઆ ગમે 15000/- માં વેચાણ માટે મૂકી રાખેલ હતી અને આ સાથે બંને તેમના મિત્રો એ ભેગા મળી ચોરીના વાહન વેચવામાં હોઈ પોલીસે 41/1D મુજબ નો ગુના નોંધી અને અટક કરી કાર્યવાહી હાથ ધરી તપાસ શરુ કરી હતી.