THIS NEWS IS SPONSORED BY: RAHUL HONDA
આજ રોજ તા૨૪/૦૬/૨૦૧૮ રવિવારે દિલ્હીના સિરીફોર્ટ ઓડિટોરિયામમાં Dr. પ્રવીણ તોગાડીયાએ આંતરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ (AHP) નું કર્યું ગઠન કર્યું. દિલ્હીમાં આ સંમેલનમાં કાર્યકર્તાઓ અને સંતો મહંતોની હાજરીમાં કરી જાહેરાત. Dr. તોગાડીયાને બનાવાય આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ (AHP) ના નવા અધ્યક્ષ અને મહાવીરજીને બનાવાયા મહાસચિવ. સંતો મહંતોની અને જંગી કાર્યકર્તાઓની હાજરીમાં આ સંમેલનની જાહેરાત થઈ. સંમેલનની આ બેઠકમાં મોટી સંખ્યામાં સમગ્ર ભારતના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.