NewsTok24 – Viral Mehta – Anand
આજે 11.30 કલ્લાકે આણંદ ના વલ્લભવિદ્યાનગર ટ્રાન્સપોર્ટર અસોસિએસન દ્વારા સમગ્ર ભારતમાં ચાલી રહેલા ટોલ બૂથ અને TDS ના ભાવ વધારા ના વિરોધ માં અને ભારતીય ટ્રાન્સપોર્ટર દિલ્હી અને અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ અસોસિએસન ના સમર્થન માં આજે ચક્કા જામ નો કાર્યક્રમ યોજાયો હતો .જેમાં મોટી સંખ્યા માં ટેમ્પો અને ટ્રક ટ્રાન્સપોર્ટરો એ ભાગ લીધો હતો .
અને આનંદ વિદ્યાનગર નાજનતા ચોએક થી ચીકોદદ્રા ચોકડી અને ત્યાંથી સ્માંરખા ચોકડી થી બસ ડેપો થી ટાઉન હોલથઇ પાછી જનતા ચોવ્ક પહોચી હતી અને અમે આ બંને વધારાનો સખ્ખત વિરોધ કરીએ છીએ અને તેને પરત લેવા સરકાર સામે વિરોધ દર્શાવીએ છીએ તેવો વિદ્યાનગર ટ્રાન્સપોર્ટર અસોસિએસન ના પ્રમુખે જણાવ્યું હતું.