Wednesday, January 8, 2025
Google search engine
HomeViramgam - વિરમગામઆનંદ માધ્યમિક શાળા વિરમગામ ખાતે કારકિર્દી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું 

આનંદ માધ્યમિક શાળા વિરમગામ ખાતે કારકિર્દી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું 

આનંદ માધ્યમિક શાળા વિરમગામ મુકામે ધોરણ – 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એલેન ક્લાસીસ અમદાવાદ થી પધારેલ નિષ્ણાતોમાં પિયુષ મિતલ કે જેઓ મેનેજર બિઝનેસ ડેવલપમેન્ટ અને આ સાથે ડોક્ટર ભાર્ગવ સોની કે જેઓ સિનિયર ફેકલ્ટી બાયોલોજી વિભાગ, અને એલેન ક્લાસીસ આસિસ્ટન્ટ મેનેજર ગુલશનભાઇ ચૌધરી દ્વારા કારકિર્દી સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું. આ સેમિનારમાં ધોરણ – 10 પછી કયા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવો અને કારકિર્દી ગોલ વિશે માહિતી આપવામાં આવી હતી. અને કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ દ્વારા પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાની મેનેજમેન્ટ ટીમ અને વિદ્યાર્થીઓએ ખૂબ સહકાર આપેલ હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments