PIYUSH GAJJAR – VIRAMGAAM
વિરમગામ – શહેરમાં ચકચારી ગેંગરેપ કેસ. વર્ષ 2012મા સગીરા પર 4 યુવકો દ્વારા ગેંગરેપ નો મામલો વિરમગામ એડીશનલ સેસન્સ કોર્ટએ 4 વર્ષની સગીરાને છરીની અણીએ રિક્ષામા બેસાડી અપહરણ કરી ગામની બહાર લઇ જઇ બળાત્કાર કાર્યો હતો. શહેરના મુસ્લિમ શખ્સોએ સગીરા સાથે બળાત્કાર ગુજાર્યો હતો.જેઓ ની જેતે સમયે 4 આરોપીઓ ને વિરમગામ ટાઉન પોલીસે ઝડપી પાડ્યા હતાં.જેઓ ને વિરમગામ સેસન્સ કોર્ટમા આજદીન સુઘી 26 સાક્ષી અને 44 દસ્તાવેજ પુરાવાના આઘારે એડીશનલ સેસન્સ ડીસ્ટ્રીકટ વિરમગામ ગ્રામ્ય જજ એન.એસ.પ્રજાપતી એ 4 શખ્સો કે જે (1) યુસુફ મુસ્તાક માંડલી (2) સદામ ઉર્ફે ડીપી મુસ્તુફા (3) મહેબુબ ઉર્ફે ટેપલો ગુલામ સીંધી (4) ઇર્ષાદ આબીદ સીપાઇ તમામ રહે. નૂરી સોસાયટી વિરમગામ નાઓને આજીવન કેદ ની સખ્ત સજા તેમજ પ્રત્યેક આરોપીને 25 હજારનો દંડ ફટકાર્યો .