દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ થી સુરત જતી એક બસ ઝાલોદ – સુરત નંબર GJ -18 Z- 4881 વાડિયા પાસે અચાનક એક ટ્રક સામેથી આવતા ટ્રક જોડે બસ જોડે અકસ્માત થયેલ છે. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થયેલ નથી. આ અકસ્માતમાં બસ ચાલકનો કોઈ વાંક ગુનો નથી, ટ્રક ચાલક દ્વારા ગફલત ભરી રીતે ટ્રક હંકારવાના લીધે ટ્રક ઉપરનો કાબુ ગુમાવી દેતા બસ જોડે ટક્કર વાગી હતી.
ઓલપાડ બસ ડેપો ની ઝાલોદ – સુરત બસનો ટ્રક જોડે વાડિયા નજીક અકસ્માત, કોઈ જાનહાની નહિ
RELATED ARTICLES