Friday, January 24, 2025
Google search engine
HomeGarbada - ગરબાડાકાશ્મીરના ઉરી સેક્ટરમાં આતંકી હુમલામાં શહીદ થયેલા ભારતીય જવાનોને ગરબાડા તાલુકાનાં સાહડા...

કાશ્મીરના ઉરી સેક્ટરમાં આતંકી હુમલામાં શહીદ થયેલા ભારતીય જવાનોને ગરબાડા તાલુકાનાં સાહડા ગામે શ્રધ્ધાંજલિ આપવામાં આવી

Priyank-new-Passport-Pic-258x300(1)logo-newstok-272-150x53(1)

 PRIYANK CHAUHAN GARBADA

        જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં આવેલ ભારતીય ચોકી ઉપર તાજેતરમાં પાકિસ્તાની આતંકીઓ દ્વારા કરાયેલા હુમલામાં ભારતના ૧૮ જવાનો શહીદ થયા હતા.

        આતંકીઓ દ્વારા કરાયેલા આ હુમલામાં ભારતના શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલિ આપવા તા.૨૪/૦૯/૨૦૧૬ ના રોજ ગરબાડા તાલુકાનાં સાહડા ગામે આવેલ શ્રી સંકટમોચન હનુમાનજીના મંદિરે ગામના ગોર ઋષિકુમાર જોશી તથા સાહડા તથા આસપાસના ગ્રામજનોએ સમૂહમાં શ્રીમદ ભાગવત ગીતાના અધ્યાય-૧૫ નું પઠન, હનુમાન ચાલીસાના પાઠ, શ્રી સંકટમોચન હનુમાનજીની આરતી કરી તથા બે મિનિટનું મૌન પાળી શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments