ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમનાં સરકારી અનાજ ગોડાઉન ખાતે તા. ૧૫-૩-૨૦૧૬ થી ઘંઉ પ્રતિ કવિન્ટલના રૂા. ૧૫૨૫/- ભાવે કેન્દ્ર સરકારશ્રીના નકકી થયેલા ધારા ધોરણ મુજબ ખરીદવાનું ચાલુ કરવામાં આવેલ છે. જેથી ખેડૂત ભાઇઓએ મહત્તમ લાભ લેવા માટે જિલ્લા કલેકટરશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યું છે.