દાહોદ જીલ્લા પોલીસ વડા તરફથી મળેલ સુચના મુજબ આજરોજ તારીખ.૦૫/૦૨/૨૦૧૬ નાં રોજ ગરબાડા પોલિસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ રાખવામા આવ્યું હતું. આ ટ્રાફિક ડ્રાઇવ દરમ્યાન કાગળ વગરના વાહનો, ઓછી ઉમરના ચાલકો તથા લાઇસન્સ વગરના ચાલકો વિગેરે પાસેથી મળી કુલ ૨૨ જેટલી મોટર સાઇકલ ગરબાડા પોલિસે ૨૦૭ મુજબ ડિટેન કરી પોલિસ સ્ટેશનમાં લાવેલ છે. તે ડિટેન કરેલ મોટર સાઇકલો તસવીરમાં નજરે પડે છે.