Priyank Chauhan Garbada
આજરોજ તારીખ.૧૩/૦૬/૨૦૧૬ નાં રોજ ગરબાડા પોલીસ દ્વારા સાંજે ચાર વાગ્યાના સુમારે ટ્રાફિક ડ્રાઇવ રાખવામા આવ્યું હતું. આ ટ્રાફિક ડ્રાઇવ દરમ્યાન ગરબાડા પોલીસે કુલ ૧૦ જેટલી મોટર સાઇકલ વિવિધ કારણોસર ડિટેન કરી પોલીસ સ્ટેશનમાં લાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.