Saturday, April 19, 2025
Google search engine
HomeViramgam - વિરમગામગ્રામજનોની મહેનત રંગ લાવી : માંડલ નજીક પાટડી તાલુકાનાં માલણપુર ગામ લોકો...

ગ્રામજનોની મહેનત રંગ લાવી : માંડલ નજીક પાટડી તાલુકાનાં માલણપુર ગામ લોકો દ્વારા ૮૫૦૦ વૃક્ષોનું જતન.

20170124_112519

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

          સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના માલણપુર ગામમાં પ્રવેશ કરતાં જ ચારે તરફ હરિયાળીનો અહેસાસ થાય છે. અંદાજે ૧૪૦૦ની વસ્તી ધરાવતાં આ માલણપુર ગામમાં ૮૫૦૦ વૃક્ષોથી વધુ એટલ કે વ્યક્તિદીઠ ૬ થી વધુ વૃક્ષોને વાવીને તેનું જતન કરવામાં આવ્યું છે. ગામનો પ્રવેશદ્વાર ગામનું આકર્ષણનું કેન્દ્ર છે. મહેનત, એકતા અને પ્રેરણાત્મક વિચારો ધરાવતાં આ ગામમાં સમયાંતરે સતત વિકાસકાર્યો થતાં રહે છે, સ્માર્ટ સીટી બનવાની હોડ છે ત્યારે આ ગામ સીસીટીવી કેમેરાથી સજ્જ છે. ગામમાં વર્ષોથી વડવાઓ દ્વારા કૂતરા માટે, પાણીની પરબ માટે અને ગાયોના ઘાસચારા માટે અલગ અલગ ખેતરો ફાળવેલા છે, આ ખેતરોમાંથી જે આવક થાય એ ગાયો, કૂતરા અને પાણીની પરબ માટે જ વાપરવામાં આવે છે. મહિલા સમરસ માલણપુર ગામ સાચા અર્થમાં અન્ય ગામો માટે ઉદાહરણરૂપ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments