કોંગ્રેસમાં ભડકો : દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા તેમજ પૂર્વ ૧૫ મંડેર તાલુકા પંચાયતના સભ્યશ્રી લાલસિંગભાઈ કાનજીભાઈ બારીયા તથા હાલના સિંગાપુર તાલુકા પંચાયતના કોંગ્રેસના સદસ્ય રમેશભાઈ મથુંરભાઈ પટેલએ ભાજપનો ખેસ પહેરી પ્રવેશ કર્યો