જીવદયા ગ્રુપ દાહોદ દ્વારા કઠલા ગામે એક કૂવામાં વિશાળકાય અજગર જોવાતા જીવદયા ગ્રુપને ટેલિફોનીક જાણ થઈ. માહિતી મળતા ગ્રુપના સભ્યો ચીરાગભાઈ નીનામાં, તુષાર યાદવ, વિરલ ભરવાડ ઘટના સ્થળે પહોંચી જઈ અજગરનું રેસકયું કર્યું, જે અજગર આશરે ૯.૪ ફીટ લાંબો ૧૪ કિલો ધરાવતો હતો, અજગરનું સેફ રેસક્યુ કરી દાહોદ ફોરેસ્ટ ઓફિસમાં સોંપી દેવામાં આવેલ છે.
HomeDahod - દાહોદજીવદયા ગ્રુપ દાહોદ દ્વારા કઠલા ગામે એક કુવામાંથી વીશાળકાય અજગરનું રેસકયું કરવામાં...