Sunday, December 29, 2024
Google search engine
HomeGarbada - ગરબાડાજેસાવાડા અને નેલસુર ગામની વચ્ચે આવેલા કાતળીયા નદી (કોતર) પર નાળુ ટુટતા...

જેસાવાડા અને નેલસુર ગામની વચ્ચે આવેલા કાતળીયા નદી (કોતર) પર નાળુ ટુટતા વાહન વ્યવહાર ઠપ

Girish Parmar

logo-newstok-272-150x53(1)

GIRISH PARMAR – JESAWADA

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા સીમાડા પર આવેલ કાતળીયા કોતર પર છેલ્લા 5 માસથી બ્રીજ બનાવવાની કામગીરી કરવામા આવે છે પણ અતયાર સુધી વહીવટી તંત્રંની નિષ્કાળજી બેદરકારીના કારણે બાજુમાં માટી થી બનાવેલ સવીઁસ રોડ ટુટી પડતા નેલસુર, વજેલાવ, ચિલાકોટા, માતવા, કથોલીયા વગેરે ગામોમાંથી આવતા જતા વાહનો તેમજ જનજીવન ઠપ્પ થઇ ગયુ. આ તમામ ગામમાં  ઇમરજન્સી બનાવો જેમે કે ડીલીવરી, આકસ્મીક અકસ્માત, તેમજ અન્ય બિમારી દરમીયાન ૧૦૮ પણ ન જઇ શકે જેનો જવાબદાર આ બ્રિજ બનાવનાર ઠેકેદાર પ્રત્યે આ તમામ ગામના લોકોએ પોતાની રોજી, રોટી છીનવાતા રોસ વ્યકત કરેલ છે અને વહેલામાં વહેલી તકે આ નાળુ ચાલુ થાય તેવી લોક માંગ ઉઠી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments