Thursday, December 5, 2024
Google search engine
HomeDev Baria - દેવ.બારીયાજેસાવાડા પોલીસ સ્ટેશનનો બાઈક ચોરીનો ગુનો ડિટેક્ટ કરી આરોપીને ઝડપી પાડી મોટરસાયકલ...

જેસાવાડા પોલીસ સ્ટેશનનો બાઈક ચોરીનો ગુનો ડિટેક્ટ કરી આરોપીને ઝડપી પાડી મોટરસાયકલ કબ્જે લેતી સાગટાળા પોલીસ

THIS NES IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ જિલ્લા પોલીસ વડા બલરામ મીણા દ્વારા વાહન ચોરી અને મિલકત સબંધી અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા નાયબ પોલીસ અધિક્ષક આર.બી દેવધાની સૂચના અને દેવગઢ બારીયા સર્કલ ઇન્સ્પેકટરના માર્ગદર્શન હેઠળ સાગટાળા પોલીસ સ્ટેશનના PSI આર.આર. રાઠવા, ASI શાંતિલાલ બલસિંગ, કોન્સ્ટેબલ શૈલેષ ભેમાભાઈ અને સ્ટાફના માણસો જ્યારે પાંચિયાસાળ નાકા પાસે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન કાકરકુંડ ગામ તરફથી મોટરસાયકલ ઉપર આવતા એક ઈસમ શંકાસ્પદ જણાઈ આવતા તેને રોકી પૂછપરછ કરી મોટરસાયકલનો નંબર POCKET CORP ઉપર સર્ચ કરતા આ મોટરસાયકલ FIR no 11821049220130/2022 થી 379 મુજબ જેસાવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હતો જેના આધારે તે ઈસમને મોટરસાયકલ સાથે અટક કરી કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments