Thursday, January 23, 2025
Google search engine
HomeJhalod - ઝાલોદદાહોદ જિલ્લાના ઝાલોદમાં ધામધૂમથી ઉજવાયો સંત શિરોમણી સદગુરુ રોહિતદાસજીનો જન્મ જયંતિ ઉત્સવ

દાહોદ જિલ્લાના ઝાલોદમાં ધામધૂમથી ઉજવાયો સંત શિરોમણી સદગુરુ રોહિતદાસજીનો જન્મ જયંતિ ઉત્સવ

KEYUR PARMAR – EXECUTIVE EDITOR

 

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદમાં તા.૦૧/૦૨/૨૦૧૮ ગુરુવારના રોજ સંત શિરોમણી સદગુરુ રોહિતદાસજીની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઝાલોદ નગરના રાજમાર્ગો પર સંત રોહિતદાસની ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી. આ શોભાયાત્રામાં રોહિત સમાજના નાના ભૂલકાઓ થી લઈ વૃદ્ધોએ, મહિલા તથા સમાજના અગ્રણીઓએ આ શોભાયાત્રાનો લાભ લીધો હતો. અને રંગેચંગે ઝાલોદ નગરમાં શોભાયાત્રા નીકાળી હતી. ત્યારબાદ રોહિત સમાજ દ્વારા ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments