આજે તા.૨૨/૦૯/૨૦૨૨ ગુરુવારના રોજ ઝાયડસ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ દ્વારા આયોજીત “યુવાનોમાં દારૂ અને માદક દ્રવ્યોના વ્યસન અંગે જાગૃતિ” અભિયાનમાં આમંત્રિત કરેલ કૌશલ કિશોર, આવાસ અને શહેરી બાબતોના રાજ્ય મંત્રી, ભારત સરકાર, નવી દિલ્હી, સાથે અક્ષત કાન્ત, (રાષ્ટ્રીય પ્રોગ્રામિંગ કન્વીનર) “નશા મુક્ત સમાજ અભિયાન આંદોલન કૌશલ કા”, જેઓએ હાજરી આપી, તથા આ કાર્યક્રમમાં ઝાયડસ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલનો સ્ટાફ અને વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.
આ કાર્યક્રમનું આયોજન ઝાયડસ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ દ્વારા માનનીય CEO. ડૉ. સંજયકુમાર, ડીન ડૉ.સી.બી. ત્રિપાઠી, મેડીકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. ભરત હઠીલા, D.M.S. ડો.સુનિતા કુમાર, C.F.O. પરેશ શાહ, G.M. પ્રકાશ પટેલ, S.M. હેતલ રાવ, H.R. મેનેજર કરણ શાહ, વિશાલ પટેલ તથા ઝાયડસ ટીમ દ્વારા કરેલ હતું.