ઝાલોદ/સંજેલી તાલુકા પંચાયત ના પમુખ/ઉપ પમુખ ની આવતીકાલે ચુંટણી યોજાશે ઝાલોદતાલુકાપંચાયત મા ફુલ 38 બેઠકો ઉપર 18 ભાજપ ના ફાળે 18 કોગેસ ના ફાળે તેમજ 2 અપક્ષ ના ફાળે ગઈ હતી આજ રોજ ભાજપ દારા પમુખ /ઉપપ્રમુખ માટે 1-1 ફોમ તેમજ કોગેસ દ્વારા પમુખ/ઉપપ્રમુખ માટે 1-1 ફોમ ભરાયા હતા જયારે સંજેલી તાલુકા પંચાયત મા ફુલ 16 બેઠકો માથી ભાજપ ના ફાળે 10 તેમજ કોગેસ ના ફાળે 6 બેઠકો પર વિજય મેળવ્યો હતો જેમા બને પક્ષો દ્વારા પમુખ માટે 1-1 ફોમ ભરાયા હતા જયારે ઉપપ્રમુખ માટે 1-1 ફોર્મ ભરાયા હતા.
હાલ ખાસ્સ તો રસાકસી નો જંગ ઝાલોદ માં છે કેમ કે 18 સીટો બંને પક્ષો પાસે છે અને અપક્ષ જે બાજુ ધાલીજાસે તેની તાલુકા પંચાયત બનશે.હવે જોવાનું એ રહ્યું ક ક કોણ કેટલું જોર બતાવે છે. જયારે સંજેલી તો ભાજપ શાંતિથી સરકાર નવી લેશે કારણ કે 16માંથી તેની પાસે 10 સ્સભ્યો છે જયારે કોંગ્રેસ પાસે અહી માત્ર 6 સભ્યોજ છે .તો પણ દાવેદારી કોંગ્રેસ એ કરી છે એ છે. ટૂંકમાં કોંગ્રેસ ભાજપ ને સીધું આવખતે આપવાની નથી એ નક્કી થઇ ગયું હોય તેવું સ્પષ્ટ છે.