દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે તા.૨૨/૦૮/૨૦૨૩ ને મંગળવારના રોજ ઝાલોદ વિભાગના SDPO ડી.આર. પટેલનાઓની આગેવાનીમાં લીમડી PSI એમ.એફ. ડામોર તથા સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં લીમડી PSI તથા સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું
RELATED ARTICLES