ઝાલોદ તાલુકામા બનતો બાયપાસ રોડમા હલકી ગુણવત્તાની મેટલ પાથરવામા આવતા પજા મા રોષ ઉઠવા પામ્યો છે ઝાલોદ તાલુકા મા કરોડો રૃપિયા નાખચઁએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા બાયપાસ કોનટાકટ આપવામા આવેલ છે જે કોન્ટ્રાકટર દ્વારા આ બાયપાસ રોડ ઉપર આસપાસના ગામડા ઓ માથી કાચા પથ્થર તોડી પુરણ પાથરવામા આવી રહયુ છે આમ તો રોડ ઉપર કવોરી ની કપચી ની મેટલ વાપરવી પડે છે પંરતુ પોતાનો ફાયદા માટે કોન્ટ્રાકટર દ્વારા હલકી ગુણવત્તાની મેટલ પાથરી લાખો રૃપિયાની કૌભાંડ કરવામા આવી રહયુ હોવાની લોક ફરિયાદો ઉઠવા પામી છે જેથી સત્વરે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ઉચ્ચ કક્ષાએ થી તપાસ હાથ ધરવામા આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે
ઝાલોદ તાલુકામાં હલકી ગુણવત્તા નો રોડ બનાવી ને મેટલ ની જગ્યાએ પથરો પાથરતા પ્રજામાં રોષ
RELATED ARTICLES