Thursday, December 26, 2024
Google search engine
HomeJhalod - ઝાલોદઝાલોદ નગર અને APMC માર્કેટ કૃષિ કાયદાના સમર્થનમાં ખુલ્લા રહ્યા

ઝાલોદ નગર અને APMC માર્કેટ કૃષિ કાયદાના સમર્થનમાં ખુલ્લા રહ્યા

 PRITESH PANCHAL –– JHALOD 

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદમાં તા.૦૮/૧૨/૨૦૨૦ ને મંગળવારના રોજ કૃષિ કાયદાના બિલના વિરોધમાં ખેડૂતો સહિત વિપક્ષ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. પરંતુ ઝાલોદ નગર અને APMC માર્કેટ કૃષિ કાયદાના સમર્થનમાં ચાલુ જોવા મળ્યું હતું. નગરમાં બંધની અસર જોવા ન મળી. બંધને લઈને નગરમાં માર્કેટ અને બજારો ખુલ્લા જોવા મળ્યા હતા. જયારે ઝાલોદ પોલીસ દ્વારા કોઈ અનિચ્છિત કોઈ બનાવ ન બને તેને લઈ ઝાલોદ નગરના જાહેર સ્થળો જેવા કે બસ સ્ટેશન, ઝાલા વસૈયા ચોક, મુવાડા, સરદાર પટેલ ચોક, મીઠાચોક, ગામડી નાકા તેમજ ઠૂંઠી નાકા ઉપર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયલો જોવા મળ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments