ઝાલોદ વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશભાઈ કટારા એ આજે તા.૦૯/૧૧/૨૦૨૨ ને બુધવારના રોજ વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યના નિવાસસ્થાને ગાંધીનગર ખાતે જઈને ધારાસભ્યપદેથી રાજીખુશીથી રાજીનામું આપી દીધું છે.
વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યએ એમના રાજીનામાનો સ્વીકાર કર્યો છે.
ઝાલોદ વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશભાઈ કટારાએ ધારાસભ્યપદેથી આપ્યું રાજીનામું
RELATED ARTICLES