NewsTok24
દાહોદ તાલુકા પંચાયત માં છેલ્લા કેટલા સમય થી મોટો ભ્રષ્ટચાર આચરવામાં આવેલ છે અને આ ભ્રષ્ટચાર પાછળ કાયા નેતાઓ , કયા અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ દલાલો તથા વેપારીઓ ની સીધી સંડોવણી છે તેની સમગ્ર વિગતવાર માહિતી newstok24 આપણી પોતાની ઓનલાઈને ન્યૂઝ ચેનલ કે જેના 2.90 લાખ વાચક મિત્રો થઇ ગયા છે આપને આ ચોંકાવનારી અને સત્ય હકીકતો આપણી સમક્સ પુરાવો સાથે ટેલેક્સટ કરી આવા ભ્રષ્ટાચાર આચારનારાઓ ને ખુલ્લા પાડશે .