Keyur Parmar – Dahod Bureau
દાહોદ શહેરના દેસાઈવાડ વિસ્તારમાં આવેલ વણિક સમાજની ગોવર્ધન નાથજીની હવેલી મંદિરના ઠાકોરજી ને શાહી સવારી અને વાજતે ગાજતે દાહોદ ના પર ફરી ને ઉજ્જૈન લઈજવામાં આવ્યા હતા. ગઈ કાલે પાંચ વાગે વાગ્દીશ બાવાશ્રી જાતે ઉજ્જૈન થી દાહોદ પધાર્યા હતા અને ત્યારબાદ દેસાઈવાડના મંદિરેથી ઠાકોરજીની શાહી સવારી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં પુરષો , મહિલાઓ,યુવાનો અને બાળકો જોડાયા હતા. ઠાકોરજીની ગાડી આગળ ને પાછળ બીજી 21 ગાડીઓ ચાલતી હૈ અને બીકે સવારો બીકે ઉપર દ્વાજ સાથે આગળ ચાલત હતા. મહિલાઓ ધ્વારા આખા ભક્તિ ગીતો ગવાયા હતા અને નાચતા કુદતા દાહોદ ના એમ.જી રોડ પરથી નેતાજી બાઝાર અને પછી બહારપુરા થઇ ને ઈન્દોરે ચોકડી સુધી વાજતે ગાજતે પહોચ્યા હતા. અને ત્યાર બાદ 21 ગાડીથાકોરજી ના કાફલાની અને અન્ય દાહોદના વૈષ્ણવો ઝાબુઆ સુધી સાથે ગયા હતા. અને ઉજ્જૈન સુધી જી અને ઠાકોરજી ઉજ્જૈન પોચ્યા પછી ત્યાં પણ રાત્રે 12.20 સોભા યાત્રા હતી. અને ત્યાર બાદ ઠાકોરજીને ત્યાં સ્થાનક માં બીર્જ્માન હતા. હવેથી 1 મહિના સુધી ઠાકોરજી ઉજ્જૈન ખાતે દર્શન બિરાજમાન રહેશે.