EDITORIAL DESK
દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકા પોલીસ મથકે આજે લીમખેડા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક બળદેવ દેસાઈ અધ્યક્ષતામાં અને ધાનપુર પોલસ સબ ઇન્સ્પેકટર બી.જી.રાવલ ની ઉપસ્થિતિમાં ધાનપુર પોલીસ સ્ટેસનમાં આજે ગતિશીલ ગુજરાત અંતર્ગત આજે લોક દરબાર નો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આજુબાજુના ગામોના સરપંચ , આગેવાનો અને ગ્રામજનોએ હતી.
આ લોકદરબારમાં નાયબ પોલીસ અધિક્ષક બળદેવ દેસાઈએ લોકો ને આવનાર સમય માં 10માં ની અને બારમાં બોર્ડની પરીક્ષાઓ અને હોળી ના તેહેવારો ને ધ્યાને લઇ કાયદો અને જાળવવા માટે લોકો ને સમાજ આપી હતી અને કરી આવેશમાં આવી તહેવરોમાં ઝઘડા મારકૂટ ના થાય અને કરીએ જેથી આપણે પોતાની જાત્નેજ ઓછુ નુકશાન પહોચાડીયે અને તહેવારો માં કાયદો જળવાય જેથી બીજા લોકો પણ શાંતિથી આ તહેવાર માની શકે.
ખાસ તો નાયબ પોલીસ અધિક્ષક બલદેવ દેસાઈ એ ભીડા પદ્ધતિ બંધ કરવા ઉપર વિસ્તૃત સમાજ આપી હતી. અને તેમના આસપાસ ના આરોપીયો ને હાજર કરી અને સારી સમજણ જણાવ્યુ હતું તાળ ઉપરાંત લોકો ની રજુઆતો સાંભળીને પોલીસ એ દિશામાં શું કરી રહી છે અને કરશે ત્ત્તેવો સંતોષ લોકોને આપ્યો હતો.
આમ ગતિશીલ ગુજરાત અંતર્ગત આ કાર્યક્રમ ને ગ્રામ જનો આગેવાનો અને નેતાઓ ની મદદથી નાયબ અધિક્ષક બળદેવ દેસાઈ અને બી.જી. રાવલે સફળ બનાવ્યો હતો અને ભવિષ્યમાં આના સારા પરિણામ આવશે તેવી આશા રાખી હતી.