THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદના રેડક્રોસ દ્વારા, S.T. ના વિભાગીય મેનેજર ડીંડોર સાહેબ, ગોધરાના હસ્તે દાહોદ બસ સ્ટેશન ખાતે આજે તા.૦૮/૦૯/૨૦૨૦ ને મંગળવારના રોજ માસ્ક અને સેનીટાઇઝરનું વિતરણ તેમજ ફ્રી ચેક અપ કેમ્પ આયોજિત કરવામાં આવ્યો. આ ચેક અપ કેમ્પમાં અંદાજે 300 જેટલા નાગરિકોએ લાભ લીધો.