HomeJhalod - ઝાલોદદાહોદના લીમડીમાં વેહલી સવારે માવઠું થતા આસપાસ ના ખેડૂતોના પાકને નુકશાન Jhalod - ઝાલોદ દાહોદના લીમડીમાં વેહલી સવારે માવઠું થતા આસપાસ ના ખેડૂતોના પાકને નુકશાન By NewsTok24 March 3, 2016 0 473 Share Facebook Twitter WhatsApp Pritesh Panchal Limdi આજે વેહલી સવારે દાહોદના લીમડીમાં પણ કમોસમી માવઠું થયું હતું અને આ માવઠાથી ખેડૂતોને અણધાર્યું નુકશાન થયું હતું જયારે ગામના લોકોએ આ માવઠાની મજા માણી હતી. લીમડી ગામમાં પણ સવારે માવઠું થતા રસ્તા ઉપર સન્નાટો છવાઈ ગયો હતો. Tagsflash Share Facebook Twitter WhatsApp Previous articleદાહોદ સંજેલી પંથકમાં ગાજવીજ સાથે વર્ષાદ અને વીજળી પડતા બે ગાય અને એક બળદનું મોત Next articleઝાલોદ ખાતે શ્રી હનુમંત કૃપા સત્સંગ સેવા સમિતિ દ્વારા સમુહ લગ્ન મહોત્સવનું આયોજન કરાયું NewsTok24https://newstok24.com RELATED ARTICLES Jhalod - ઝાલોદ માર્ગ અને મકાન પંચાયત વિભાગ દાહોદ દ્વારા ઝાલોદ તાલુકાના ખાખરીયા – બાંડાસીમળ રોડ પર કરવામાં આવી રિસર્ફેસિંગની કામગીરી January 2, 2026 Jhalod - ઝાલોદ દાહોદ જિલ્લાનાં એસ.આર.પી. ગ્રુપ પાવડી ખાતે સાંસદ ખેલ મહોત્સવ યોજાયો November 28, 2025 Jhalod - ઝાલોદ 130 – ઝાલોદ વિધાનસભા મત વિસ્તારમાં યુનિટી માર્ચ – પદયાત્રા નીકળી, રાજ્યકક્ષાના મંત્રી રમેશભાઈ કટારા તથા સાંસદ જસવંતસિંહ ભાભોર રહ્યા ઉપસ્થિત November 22, 2025 LEAVE A REPLY Cancel reply Comment: Please enter your comment! Name:* Please enter your name here Email:* You have entered an incorrect email address! Please enter your email address here Website: Save my name, email, and website in this browser for the next time I comment. - Advertisment - Most Popular “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” નિમિત્તે ટ્રાયબલ મ્યુઝીયમ, દાહોદ ખાતે જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ અરવિંદાબેન પટેલીયાના અધ્યક્ષ સ્થાને મહિલા સંમેલન નું થયુ ભવ્ય આયોજન March 10, 2026 દાહોદમાં યોજાનારી ધો.૧૦ અને ૧૨ની ગુજરાત મા. અને ઉ. મા. શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની પરીક્ષા સંદર્ભે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિધ્ધ કરાયું જાહેરનામું February 17, 2026 દેવગઢ બારીયા સબ જેલમાંથી પોકસોના સેશન્સ ટ્રાયબલ ગુન્હાના ફરાર આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી દાહોદ જીલ્લા પોલીસ February 13, 2026 રાજ્યમંત્રી કમલેશ પટેલના વરદ હસ્તે દાહોદ જિલ્લાના જેસાવાડા અને ધાનપુર પોલીસ આવાસોના બાંધકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું February 12, 2026 Load more Recent Comments