દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં P.S.I. ડી.જે.પટેલ તથા પોલીસ પરિવાર તેમજ રુચિકા મેડમ સાથે મળીને કુલ 150 જેટલી કીટ બનાવી ગરીબ પરિવારમાં ખાદ્યસામગ્રીની કીટ બનાવીને સંજેલી નગરના ગરીબ પરિવારોમાં વિતરણ કરવામાં આવી હતી. હાલમાં કોરોના વાઈરસની મહામારી વચ્ચે લોક ડાઉનમાં તેમના પરિવારને બે ટાઈમ ખાવાનું મળી રહે તે હેતું થી સંજેલીના કેટલાક સેવાભાવિ લોકોએ પણ ખાદ્ય સામગ્રીની કીટ બનાવી ગરીબ પરિવારમાં વેચી હતી.
HomeSanjeli - સંજેલીદાહોદના સંજેલીમાં પોલીસ સ્ટાફ પરિવાર દ્વારા ગરીબોને ખાદ્યસામગ્રીનું કરવામાં આવ્યું વિતરણ