દાહોદ જીલ્લા એક બોલેરોમાં ભરી અને વીનેશ મગન માવી અને સ્કોર્પીઓમાં જસવંત પુના રાઠોડ પોતાની ઈંગ્લીશ દારૂની બોટલો ભરી જતા હતા ત્યારે ધાનપુર PSI B.G.RAVAL તથા સ્ટાફે દુરથી આવતી આ બંને ગાડીઓ જોતા તેને રોકવા જતા બોલેરો અને તેનો ચાલક ઝડપાઈ ગયો હતો પણ સ્કોર્પિયો ગાડી નો ચાલક ગાડી પાછળ મુકીને નાસી ગયો. અને ત્યારબાદ પોલીસે બોલેરોના ડ્રાઈવર ની પૂછપરછ કરતા તેઓ મધ્ય પ્રદેશ ના ભાભરા તાલુકાના બર્જર ગામના અલ્કેશ છત્રસિંહ બકાલીયા પાસેથી ભરાવ્યો હતો.અને બે ગાડી એક મોબાઈલ અને 121 પેટી કુલ મળી 8,82,800/- નો મુદ્દામાલ કબજે કરી ત્રણે અરોપીયોને આ દારૂ લાવવામાં સામેલ છે તેવું તપાસમાં આવતા ત્રણે વિરુધ પ્રોહી.નો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
દાહોદની ધાનપુર પોલીસે દારૂના બુટલેગર ની રૂ.8,82,800/- ના મુદ્દામાલ સાથે અટક કરી
RELATED ARTICLES