દાહોદ ગુર્જર ભરતી સંચાલિત મહિલા આર્ટસ કોલેજ દાહોદની NSS ની વિદ્યાર્થીનીઓ ધ્વારા તેમના NSS ના કોઓર્ડીનેટર દિપીકાબેન પરમાર ની આગેવાની હેઠળ તથા ટ્રસ્ટી ચંદ્રકાંતાબેન ઢાનકા ની ઉપસ્થિતિમાં દાહોદ સ્ટેસન રોડ વિસ્તારમાં આવેલ ગાંધી ગાર્ડેનમાં ગાંધીજી ની પ્રતિમાને પોતાના સ્વહાથે સુત્તરની માળા બનાવી અને પહેરાવી અને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.
દાહોદની મહિલા આર્ટસ કોલેજની NSS ની વિદ્યાર્થીનીઓ ધ્વારા ગાંધીજીને શ્રધાંજલિ અપાઈ
RELATED ARTICLES