Friday, December 27, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદમાં માર્ગ સલામતી માસ 2024નો ભવ્ય ઉદઘાટન સમારોહ દાહોદ ARTO કચેરી ખાતે...

દાહોદમાં માર્ગ સલામતી માસ 2024નો ભવ્ય ઉદઘાટન સમારોહ દાહોદ ARTO કચેરી ખાતે યોજાયો

દાહોદ માર્ગ સલામતી માસ 2024 નેશનલ રોડ સેફ્ટી વર્ષ 2024 ની ઉજવણી 15 જાન્યુઆરી થી 14 ફેબ્રુઆરી સુધી કરવામાં આવશે. જેનું ઉદ્દઘાટન આજે તા.૧૮/૦૧/૨૦૨૪ ને ગુરુવારના રોજ દાહોદ જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલાએ કાર્યક્રમનું ઉદ્દઘાટન કર્યું હતું. આ પ્રસંગે નાયબ પોલીસ વડા એમ.કે રાઠોડ, જિલ્લા શિક્ષણ અધિકારી એસ. એલ.દામા, R&B ના અધિકારી હિમાની શાહ, દાહોદ ARTO સી. ડી.પટેલ, આર. કે. પરમાર, વી.કે. પરમાર, એન.સી. પટેલ, વી.આર.લાલાની, એન.એસ પટેલ, આર.એ.વાઘેલા, એન.બી નીંબાર્ક, એન.જી.પટેલ, ડી.પી.પરમાર, સી.એસ.વસાવા,  આર.બી. ચાવડા, એલ.એલ. રાડા, કે.એમ. ઐયર તથા RTO કચેરી નો સ્ટાફ, શહેરના જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં વકતાઓના પ્રવચન બાદ જન જાગૃતિ માટે એક બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને અકસ્માત થી બચાવવા, દારૂ પીને અને નશો કરીને વાહન ના ચલાવવું તેમજ ઓવર સ્પીડિંગના મુદ્દાઓ ઉપર સમજણ આપી અને જન જાગૃતિ લાવવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments