Saturday, April 5, 2025
Google search engine
HomeOur Government - આપણી સરકારદાહોદ એપીએમસી ખાતે ૫ મી ડિસેમ્બરે કૃષિ મેળો યોજાયો જિલ્લાના ખેડૂતોએ  લાભ...

દાહોદ એપીએમસી ખાતે ૫ મી ડિસેમ્બરે કૃષિ મેળો યોજાયો જિલ્લાના ખેડૂતોએ  લાભ લીધો 

Picture 001NewsTok24 – Keyur Parmar – Dahod
   દાહોદ જિલ્લા આત્મા પ્રોજેકટ અને ખેડૂત તાલીમ કેન્દ્ર દ્રારા  દાહોદ  એપીએમસી ખાતે ૫ મી ડિસેમ્બર ૨૦૧૫ ના રોજ સવારે ૧૦=૦૦ કલાકે વર્ષ ૨૦૧૫-૧૬ ના કૃષિ મેળાનું આયોજન કરવામાં આવેલ હતું . આ મેળામાં ખેડૂતોને આધુનિક કૃષિ અને સંલગ્ન વિષય અંગેની જાણકારી મળે તે અંગેના જુદા જુદા વિભાગો ધ્વારા  પ્રદર્શન ગોઠવવામાં આવી હતી. આ કૃષિ મેળામાં દાહોદ જિલ્લાના ખેડૂતો ભાગ લીધો હતો. માહિતી  પ્રોજેકટના ડેપ્યુટી પ્રોજેકટ ડાયરેકટર  ચારેલ ધ્વારા કરવામાં આવેલ છે. આ પ્રસંગે દાહોદ ના લોક લાડીલા સાંસદ જસવંતસિંહ  ભાભોર ,જીલ્લા વિકાસ અધિકારી તેમજ અન્ય અતીથી અને લીમખેડાના ધારા સભ્ય વીછિયા ભુરીયા તથા લાભાર્થીયો ઉપસ્થિત રહ્યા હતા.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments