EDITORIAL DESK – DAHOD
THIS NEWS IS SPONSORED BY: RAHUL HONDA
ગૌ રક્ષા દળ દાહોદની બાતમીના આધારે દાહોદ તાલુકાના કતવારા પોલીસ સ્ટેશનના વડબાર ગામથી એક બોલેરો પિકઅપ ગાડીમાં ગાયો ભરીને દાહોદ કસ્બામાં કતલખાને જવાની છે તે બાતમીના આધારે કતવાર પોલીસ સ્ટેશનના P.S.I.એસ.જે.રાઠોડ તથા તેમના પોલીસ સ્ટાફ સાથે રાખીને વડબારા ગામ પાસે એક બોલેરો ગાડી GJ-20 V-5167 નંબરની પકડીને તેમાં તપાસ કરતા ૦૮ મોટી ગયો, ૦૩ વાછરડી, ૦૨ વાછરડા કુલ ૧૩ ગૌ વંશને બોલેરો પિકઅપ ગાડીમાં ઘાસ-ચારા પાણી વગર ક્રૂરતા થી બાંધીને દાહોદ કસ્બામાં કતલ કરવા માટે લઇ જવાતા ૧૩ ગૌ વંશને મુદ્દામાલ સાથે ઝડપી પડ્યા છે અને બચાવામાં આવ્યા છે. આ બચાવેલા તમામ ગૌ વંશને દાહોદ અનાજ મહાજન પાંજરાપોળમાં સારવાર કરીને સુરક્ષિત રીતે મુકવામાં આવ્યા.