Sunday, October 18, 2026
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને ERO અને...

દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને ERO અને AERO ની તાલીમ યોજાઈ

  • દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેએ સંબંધિત અધિકારીઓને મતદારયાદીનો ખાસ સધન સુધારણા (SIR) કાર્યક્રમના આયોજન બાબતે જરૂરી સૂચનાઓ આપી.
  • ખાસ સધન સુધારણા (SIR) ને લગતી તમામ જોગવાઈઓને ધ્યાને રાખી કામગીરી કરવા સૂચના આપતા કલેકટર યોગેશ નિરગુડે

દાહોદ કલેકટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને મતદારયાદીનો ખાસ સધન સુધારણા (SIR) કાર્યક્રમના આયોજન બાબતે ERO અને AERO માટેની વર્ચ્યુઅલ તાલીમ યોજવામાં આવી હતી. મતદારયાદીનો ખાસ સધન સુધારણા (SIR) કાર્યક્રમના ગણતરીના તબક્કામાં BLOs દરેક વર્તમાન મતદારને ગણતરી ફોર્મ (EF) નું વિતરણ કરશે, તેમજ મતદાર પાસેથી ભરેલ ગણતરી ફોર્મ (EF) પરત લઈને ERO/AERO ને સબમિટ કરશે, તેમજ ગણતરીના તબક્કામાં BLO તેમના વિસ્તારમાં ઘરે ધરે ફરીને મૃતકો, કાયમી સ્થળાંતર થયેલા અને એક કરતાં વધુ જગ્યાએ નોંધાયેલા મતદારોની ઓળખ કરશે તેવી સૂચના આપવામાં આવી.

આ તાલીમ અન્વયે કલેકટરએ દાહોદ જિલ્લાના તમામ વિધાનસભા મતવિભાગવાઈઝ ખાસ સધન સુધારણા (SIR) ની પ્રક્રિયામાં કરાયેલ તેમજ કરવાની થતી કામગીરીની સૌ ERO તેમજ AERO પાસેથી માહિતી મેળવી સમીક્ષા કરી હતી. સાથે જણાવ્યું હતું કે, ખાસ સધન સુધારણા (SIR) લક્ષી જોગવાઈઓ ને ધ્યાને રાખીને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવુ તેમજ ગંભીરતાથી કામગીરી કરવી. ERO તેમજ AERO એ પોતાના AC માં સતત મોનીટરીંગ કરી તબક્કા મુજબ કામગીરી કરવાની રહેશે.

આ તાલીમ દરમ્યાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હેતલ વસૈયા, મામલતદાર ચુંટણી સહિત વર્ચ્યુઅલ માધ્યમ થકી દાહોદ જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ તેમજ મતદારયાદી સાથે સંકળાયેલા તમામ તાલુકાઓના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

Hacklink panel

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink Panel

sapanca escort

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink panel

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink panel

Masal oku

Hacklink panel

Hacklink panel

Illuminati

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Masal Oku

Backlink paketleri

Hacklink satın al

Hacklink panel

Hacklink satın al

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

tubidy

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink giriş

Hacklink Panel

Proxy

AI Video Generator

hacklink panel

Kiralik bahis sayfaları

inan dedektör

링크모음

cenk pekkan site adresi

marsbahis giriş

Antalya Escort Bayan

casibom güncel giriş

giftcardmall/mygift

giftcardmall/mygift

damabet

bcgame

bcgame

tipobet resmi giriş

Lorevia

sakarya escort

çayırova araç kiralama

0850 numara

Deneme bonusu veren siteler

Deneme bonusu

Güvenli bahis siteleri

goldenbahis

betsat

betsat

meritking

casibom

betkom

jojobet

링크모음

winbum giriş

marsbahis

casibom

betsat

Giftcardmall/mygift

casibom

Casibom

Casibom

betsat

matbet

casibom

starzbet

jojobet

holiganbet

unblocked games

야코레드

vdcasino giriş

betwoon

izmit araç kiralama

marsbahis

marsbahis

fixbet

vdcasino

cratosroyalbet

Karşıyaka saat tamiri

dex aggregator

meritking giriş

marsbahis giriş

ankara escort

jojobet

betsat

cocorex ai

1