 સમગ્ર ગુજરાતમાં જ્યારે તાલુકા પંચાયત, નગર સેવા સદન અને જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપ પ્રમુખ ને કારોબારી અધ્યક્ષ ની અઢી વર્ષની ટર્મ પૂરી થઈ રહી છે, ત્યારે આજે દાહોદમાં શ્રી કમલમ ઉપર રામસિંહ રાઠવા પ્રદેશ કારોબારી સભ્ય, જીવરાજભાઈ ચૌહાણ રાષ્ટ્રીય મહાસંપર્ક અભિયાન અને સીમાબેન મોહિલે પ્રદેશ મહિલા મોરચા મહામંત્રી દ્વારા આજે તા.૦૧/૦૯/૨૦૨૩ ને શુક્રવારના રોજ જિલ્લાના ૦૯:૦૦ તાલુકા પંચાયત માટે વહેલી સવારથી સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને ત્યાર બાદ રાત્રે ૦૮:૦૦ વાગ્યા આસપાસ દાહોદ નગર સેવા સદનની સેન્સ પ્રક્રિયા શરૂ કરી હતી. આ તમામ પ્રક્રિયામાં નિરીક્ષકોએ એક એક સભ્યોને એકલામાં સાંભળ્યા હતા અને સેન્સ પ્રક્રિયા પૂરી કરી હતી.

 જ્યારે જિલ્લા પંચાયત અને બાકી રહેલી તાલુકા પંચાયત માટે આવતી કાલે સેન્સ પ્રક્રિયા કરવામાં આવશે. આ સેન્સ પ્રક્રિયા પછી જિલ્લા સંકલનમાં આ નામો ઉપર ચર્ચા થશે અને ત્યાં થયેલ ચર્ચા બાદ ફાઇનલ પ્રક્રિયા માટે નામો પાર્લિયામેન્ટરીમાં મોકલી આપવામાં આવશે, જ્યાં તાજપોશી ઉપર ફાઇનલ મોહર મારવામાં આવશે .