Keyur Parmar Dahod
દાહોદ જીલ્લામાં વારંવાર થતી ચોરિયો ને કાબુ કરવા ને અરોપીયો ને પકડવા માટે ની દાહોદ જીલ્લા પોઈસ વડાની સુચના તથા દાહોદ નાયબ પોલીસ અધિક્ષક હર્ષદ મેહતાના માર્ગદર્શન હેઠળ દાહોદ LCB પી.આઈ H.P.PARMAR ને બાતમી મળેલ કે છર્છોડાના ઇસમો ચોરીનો મુદ્દા માલ લઇ અને ધાનપુર પીપેરો ચોકડી ઉપરથી છે. ને ધ્યાને લઇ દાહોદ LCB પી.આઈ H .P. PARMAR પોતાન સ્ટાફની સાથે વોચમાં ઉભા હતા ટેવ સમયે અચાનક બાઈક પર બે ઇસમો આવતા હતા અને પોલીસ ને જોઈ રોકી ગયા અને શંકા ઉપજાવે તેવી હરકતો કરતા મળી આવ્યા જેમાં મડુ ભાવસીંગ પલાસ અને મડિયા નાવાલ્સિંગ પલાસ રહેવાસી છર્છોડાના તાલુકા ગરબાડા ની પૂછ કરતા તેઓ પાસેથી સોના ચાંદીના દાગીના અને રોક્કડ મળી આવ્યા જેની કિંમત રૂ. 51450/- નો મુદ્દામાલ ઝડપાયો હતો તથા તેઓ 4-3-2016ના રોજ બારિયા ના લવારિયા અને કાકાલ્પુરના આશરે 8 જેટલા ઘરમાં ધડ પડી હતી જે ગુનામાં તેઓ સંડોવાયેલા હોવાનું કબ્લ્યું હતું જેનો ગુના રજી ન.31/16 છે અને ઈપીકો 395,397 નોંધાયેલ છે.આમ આ અરોપીયો દાહોદ શિવાય અન્ય જિલ્લાઓમાં પણ ધડ લુટ ના ગુનામાં સંડોવાયેલ હોવાનું કબુલ કર્યું હતું. આમ એક ધડ પદુઓની મોટી ગંગ ના બે સાગરીતો ને પોલીસે પકડીને સફળતા મેળવી છે પણ હજી અન્ય 6 આઓપી આજ ગેંગન છે તે દિશામાં દાહોદ LCB હવે આગળ વધી રહી છે.