દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ડુંગરી મા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડનુ ઉદ્ધાટન. ડુંગરી ગ્રામપંચાયતના તલાટી અને સરપંચ દ્વારા સ્પોર્ટ્સ મેદાન તૈયાર કરાવવામા આવ્યુ.
ડુંગરી જેવા નાનકડા ગામમાં સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ તૈયાર કરાતા યુવાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ગામના યુવાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તૈયારી માટે દોડની તૈયારી કરી શકે તે માટે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ અને લાઈબ્રેરી બનાવી તેમજ કોચિંગ કલાસ પણ તૈયાર કરવામા આવ્યુ
ગ્રાઉન્ડ ની આસપાસ 30 હજાર કરતા વધુ વ્રુક્ષ, 105 પ્રકાર ની ઔષધીઓ ઉગાડવામા આવ્યા તથા યુવાઓ દોડી શકે તે માટે 400 મીટર નો ટ્રેક તૈયાર કરવામા આવ્યો.
આ માજી સૈનિક સંગઠન દ્વારા કોચીંગ સેન્ટર શરૂ કરાશે.