કેન્દ્ર સરકારની સેવાઓમાંથી નિવૃત્ત થઇ પેન્શન મેળવતા પેન્શનરોને જણાવવાનું કે પોતે જે તે બેંકમાં ખાતું ધરાવતા હોય તે બેંકમાં જઇ પોતાનું આધાર કાર્ડ રજૂ કરી પોતાના પેન્શન કેસ જોડે આધારકાર્ડ તા.૨૮/૩/૨૦૧૬ સુધીમાં જોડાણ કરી દેવાનું રહેશ જેની પેન્શનરોને નોંધ લેવા દાહોદ જિલ્લા સમાહર્તા એમ.એ.ગાંધીએ જણાવ્યું હતું.
દાહોદ જિલ્લાના કેન્દ્ર સરકાર પેન્શનરો જોગ : જે તે બેંકમાં તા.૨૮/૩/૨૦૧૬ સુધીમાં આધાર કાર્ડ રજૂ કરવું
RELATED ARTICLES