Thursday, December 5, 2024
Google search engine
HomeJhalod - ઝાલોદદાહોદ જિલ્લાના ઝાલોદમાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ડેડબોડી ફ્રીઝર ની જનસેવા માટે...

દાહોદ જિલ્લાના ઝાલોદમાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ડેડબોડી ફ્રીઝર ની જનસેવા માટે નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી

PRITESH PANCHAL –– JHALOD

THIS NEWS IS SPONSORED BY — SHRI KRISHNA SWEETS

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ નગરના માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ઝાલોદ ગામ અને તેની આજુ બાજુના ગામોમાં કોઈને ત્યા મરણ થયુ હોય અને કોઈ બહારગામથી આવવાનું બાકી હોય તે માટે ડેડબોડી ફીઝરની વ્યવસ્થા કરવામા આવી છે. જે ડેડબોડી ફ્રીઝરમાં ડેડબોડીને એક, બે કે પાંચ દિવસ સુધી સાચવી રાખી શકીએ છે. આ ડેડબોડી ફ્રીઝર ની જરુરત કોઈપણ જરૂરિયાતમંદને પડે તો માનવ સેવા ટ્રસ્ટ, ઝાલોદ દ્વારા આ વ્યવસ્થા કરવામા આવી છે. અને જેને આ ડેડબોડી ફ્રીઝરની જરુર પડે તેને પોતાની રીતે લઈ જવાની અને પરત જેે તે જગ્યાએ મૂકવાની વ્યવસ્થા પોતે કરવાની રહેશે. આના માટે માનવ સેવા ટ્રસ્ટના સભ્યોના સંપર્ક કરવાનો રહેશે. (૧) ગોપાલભાઈ દરજી – 9879385455, (૨) નારણભાઈ કલાલ – 9427077918, (૩) જવાહરભાઈ અગ્રવાલ – 9426321041, (૪) અશ્વિનભાઈ દેસાઈ – 8980267850

THIS NEWS IS POWERED BY –– RAHUL HONDA

માનવ સેવા ટ્રસ્ટ, ઝાલોદ દ્વારા આ ડેડબોડી ફ્રીઝરની સેવા નિઃશુલ્ક રાખવામાં આવી છે. અને તેનો ઉપયોગ કરનાર જરૂરિયાતમંદ દ્વારા તે લઈ જવાની અને પરત મૂકી જવાની વ્યવસ્થા પોતે કરવાની રહેશે. તેવું માનવ સેવા ટ્રસ્ટના સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments