 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના રેબારી ગામમાંથી બે બાળ દિપડા પાંજરે પુરાયા.વન વિભાગ દ્વારા મુકવામાં આવેલ પાંજરામાં બે બાળ દીપડા પાંજરે પુરાયા. છેલ્લા કેટલાક સમયથી ખેતરમા કામ કરતા ખેડુતો ઉપર દિપડાના હુમલાના બનાવો બનતા હતા. જેને પગલે ગ્રામજનોએ વન વિભાગને રજુઆત કરી હતી. ગ્રામજનોની રજુઆતના પગલે વન વિભાગ દ્વારા રેબારી ગામે પાંજરા મુકાતા બે બાળ દિપડા પાંજરે પુરાયા. બંને બાળ દિપડાને જંગલ વિસ્તારમાં લઇ જવાયા. દિપડા પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહત અનુભવી.
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના રેબારી ગામમાંથી બે બાળ દિપડા પાંજરે પુરાયા.વન વિભાગ દ્વારા મુકવામાં આવેલ પાંજરામાં બે બાળ દીપડા પાંજરે પુરાયા. છેલ્લા કેટલાક સમયથી ખેતરમા કામ કરતા ખેડુતો ઉપર દિપડાના હુમલાના બનાવો બનતા હતા. જેને પગલે ગ્રામજનોએ વન વિભાગને રજુઆત કરી હતી. ગ્રામજનોની રજુઆતના પગલે વન વિભાગ દ્વારા રેબારી ગામે પાંજરા મુકાતા બે બાળ દિપડા પાંજરે પુરાયા. બંને બાળ દિપડાને જંગલ વિસ્તારમાં લઇ જવાયા. દિપડા પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહત અનુભવી.
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના રેબારી ગામમાંથી બે બાળ દિપડા પાંજરે પુરાયા
RELATED ARTICLES


 
                                    