PRAVIN KALAL –– FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનાં મુખ્ય મથક ફતેપુરમાં લોકસભા ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે ત્યારે તેને અનુલક્ષીને કોઈ ઘટિત ઘટના કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર સમગ્ર ફતેપુરા નગરમાં P.S.I. હાર્દિક દેસાઈ, પોલીસ સ્ટાફ તથા B.S.F. ની બટાલિયનના જવાનો સાથે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.