Tuesday, March 19, 2024
Google search engine
HomeFatepura - ફતેપુરાદાહોદ જિલ્લાના ફતેપુરમાં લોકસભા ચૂંટણી અંતર્ગત ફતેપુરા P.S.I. અને B.S.F. ની બટાલિયન...

દાહોદ જિલ્લાના ફતેપુરમાં લોકસભા ચૂંટણી અંતર્ગત ફતેપુરા P.S.I. અને B.S.F. ની બટાલિયન દ્વારા કર્યું ફ્લેગ માર્ચનું આયોજન

 PRAVIN KALAL –– FATEPURA 

 

 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનાં મુખ્ય મથક ફતેપુરમાં લોકસભા ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે ત્યારે તેને અનુલક્ષીને કોઈ ઘટિત ઘટના કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર સમગ્ર ફતેપુરા નગરમાં P.S.I. હાર્દિક દેસાઈ, પોલીસ સ્ટાફ તથા B.S.F. ની બટાલિયનના જવાનો સાથે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments