Thursday, December 5, 2024
Google search engine
HomeFatepura - ફતેપુરાદાહોદ જિલ્લાના ફતેપુરામાં વર્ષો જૂની બાલમંદિર વાળી દિવાલ વરસાદના કારણે પડી ગઈ

દાહોદ જિલ્લાના ફતેપુરામાં વર્ષો જૂની બાલમંદિર વાળી દિવાલ વરસાદના કારણે પડી ગઈ

 

 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાના ગ્રામ પંચાયતની હદમાં આવેલ ગામતળ ગણાતા વિસ્તારમાં વર્ષો જુનુ એક મકાન આવેલું છે. ત્યાં પહેલા બાલમંદિર ચાલતું હતું અને હાલમાં તે ખંડેર હાલતમાં હતું અને વર્ષોથી બંધ પડેલું હતું. આ મકાનનો ઉપયોગ કરવામાં આવતો ન હતો. વધુ વરસાદ પડતા અંદર પાણી ઉતરતા દિવાલ પડી ગઈ હતી. આ મકાનની આજુબાજુનો રહેણાંક વિસ્તાર તેમજ કેબીનો આવેલ હોવા છતાં દીવાલ પડવાથી કોઇને પણ કોઇ જાતની જાનહાની કે નુકસાન થયેલ નથી, આ ઘટના સંદર્ભે ગ્રામ પંચાયત દ્વારા  મકાનની પડી ગયેલ દીવાલની સાફ સફાઈ કરાવી દોરી એને સાફ-સફાઈ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments