દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાંથી પહેલી રાખી દેશ કે જવાનો કે નામ તે અંતર્ગત ફતેપુરામાંથી રાખડીઓ મોકલવામાં આવી. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય ભાઇ રૂપાણીની પ્રેરણા થી ગુજરાત રાજય યુવક બોર્ડ દ્વારા પહેલી રાખી દેશ નાં જવાનો માટે અંતર્ગત ફતેપુરા તાલુકાના ગામોમાંથી જેવાકે પાટવેલ, ઘૂઘસ, કરમેલ, સાગડાપાડા, કળિયા વલૂંડા તથા ફતેપુરામાંથી પંકજભાઈ પંચાલ દ્વારા બહેનોની રાખડીઓને એકત્ર કરી દેશના જવાનો માટે ફતેપુરા યુવક બોર્ડ સંયોજક પ્રવિણભાઇ બરજોડને સોંપવામાં આવી હતી અને આ રાખડીઓ દેશની બોર્ડર ઉપર મોકલવામાં આવી તે વેળાએ આ કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર મેળવ્યો તેની સૌ કોઈ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાંથી પહેલી રાખી દેશ કે જવાનો કે નામ અંતર્ગત ભારત દેશની બોર્ડર ઉપર રાખડીઓ મોકલવામાં આવી
RELATED ARTICLES