THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુંડાહેડા – ચાકલીયા હાઇવે ઉપર ઇનોવા અને મોટરસાઈકલ વચ્ચે અકસ્માત. મોટર સાઈકલ સવાર બે યુવાનોની ધટના સ્થળે મોત. મરનાર બે યુવાનો સાપોઇ ગામના હોવાનુ જાણવા મળેલ છે. લીમડી પોલીસને જાણ થતા ધટના સ્થળે પહોંચી. બન્ને યુવાનોના મૃતદેહ ને સરકારી દવાખાનામાં ખસેડાયા.