દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરનાં પોલીસ સ્ટેશનમાં આગામી મહોરમના તહેવાર અન્વયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતીપૂર્ણ રીતે હર્ષોલ્લાસથી તહેવારની ઉજવણી થાય તથા આવનાર અન્ય તહેવારોની પણ શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય તે માટે હિન્દુ તથા મુસ્લિમ સમાજના આગેવનો સાથે શાંતી સમિતિની મીટીંગ યોજવામાં આવી.
HomeJhalod - ઝાલોદદાહોદ જિલ્લાના લીમડી પોલીસ સ્ટેશનમાં આગામી તહેવારોને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઇ