SMIT DESAI –– SANJELI
માંડલી ગ્રુપ ગ્રામપંચાયત ની ગ્રામ સભા ની સાથે સાથે ગાંધી જ્યંતી નિ ભવ્ય ઉજવણી માંડલી સરપંચ જશુ ભાઈ બામણીયા ના અધિયક્ષ સ્થાને યોજવામા આવેલ માંડલી પ્રથમિક શાળમાં પાટનગનમાં 150મી જન્મ જ્યંતી ની ભાગ રૂપે યોજાલા આ કાર્યકર્મ માં પ્રા. શાળા માંડલી ના આચાર્ય મહેન્દ્ર ભાઈ હઠીલા તથા રમેશ ભાઈ સોલન્કી એ ગાંધી જી ના જીવન ચરિત્ર વિસે સમજ આપી હતી તેવો સ્વછ તા ના આગ્રહી હતા તેથીજ આજે દેશ ભર માં ગામડે ગામડે સ્વછ તા જાળવ્યા પર્યાવર્ણ નું જતન કરવા ગામડાઓ પણ પ્લાસ્ટી મુક્ત બને તે માટે સમજ આપી હતી આ પ્રંસગે શાળા ના બાળોકોઆંગણ વાડી બહેનો તથા આરોગીયો કર્મચરી તેમજ આગેવાન કાર્યકરો રેલી માં જોડાયા હતા