દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલીમાં આવેલા કેન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તારોમાં આજે તા.૦૭/૬/૨૦૨૦ ને રવિવારના રોજ ચાલી ફળીયા, તળાવ ફળીયા, શારદા હોસ્પિટલ વિસ્તારોમા પંચાયત દ્વારા સમગ્ર વિસ્તારને સેનેટાઇઝ કરવામાં
આવ્યું અને ત્યારબાદ આરોગ્ય કર્મચારી દ્વારા ફોગીંગ પણ કરવામાં આવ્યું હતું