સમગ્ર વિશ્વમાં અને ભારત દેશમાં જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે તકેદારીના ભાગ રૂપે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં Covid-19 ની ગાઈડ લાઈન મુજબ સંજેલીમાં તાલુકા આરોગ્ય વિભાગ, પોલીસ સ્ટાફ તેમજ મામલતદાર કચેરી સ્ટાફનું આજે તા.૧૫/૧૨/૨૦૨૦ ને મંગળવારના સંજેલી મેઇન બજાર, માંડલી રોડ, બસ સ્ટેશન વિસ્તાર તથા બેન્ક ઓફ બરોડા જેવા વિસ્તારોમાં ફરીને બપોર ના સમયે સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ટીમ દ્વારા માસ્ક વગર ફરતા 7 લોકો ઝડપાયા હતા તથા તેેે દરેક પાસેથી ₹. ૧૦૦૦/- લેેેખે ₹.૭૦૦૦/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
HomeSanjeli - સંજેલીદાહોદ જિલ્લાના સંજેલીમાં આરોગ્ય ટીમ, પોલીસ સ્ટાફ તેમજ મામલતદાર કચેરી સ્ટાફ દ્વારા...