દાહોદ જિલ્લાના સંજેલી ખાતે પોલીસ જવાનો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી. સમગ્ર દેશમાં કોરનોના વાઇરસના પ્રકોપ થી લોકોને બચાવવાના શુભ આશયથી ભારત સરકાર તેમજ ગુજરાત સરકારે લોકડાઉનનો અમલ કરેલ છે. દાહોદ જિલ્લાના સંજેલી જેવા તાલુકાના વિસ્તારોમાં રાત દિવસ ફરજ બજાવતા પોલીસ જવાનો, હોમ ગાર્ડ તેમજ જી.આર.ડી. ના ભાઈ-બહેનો ની સેવાની કદર કરી સંજેલીના મુસ્કાન માસી તથા યુવાનોના સહકાર થી બપોરના સમયે ભોજન તથા બપોરના સમયે ચા નાસ્તાની પણ સેવા આપવામાં આવી રહી છે.
દાહોદ જિલ્લાના સંજેલી ખાતે મુસ્કાન માસી તરફ થી લોક ડાઉનના પગલે ભોજન વ્યવસ્થા કરાઈ
RELATED ARTICLES